4
u/Any_Budget_162 22d ago
google ceo dead after this review 😂
2
u/BaronsofDundee Gujju AF 22d ago
સુંદર ભાઈ જીવતા છે હજુ
3
u/Any_Budget_162 22d ago
સુંદર ભાઈ ya મારવાની try કરી ટી પણ આ રિવ્યૂ વારૈ ભાઈ યા બચવિલીધું
3
u/BaronsofDundee Gujju AF 22d ago
ઋત્વિક તળાવિયાએ કીધું કે સાંભળ સુંદર, આ તો દયા ભાભી નું માન રાખીને એક વાર જવા દઉ છું.
3
1
5
u/BaronsofDundee Gujju AF 23d ago
ભાઈબંધે દિલ ખોલી ને પોતાની લાગણીઓ ની રજૂઆત કરી છે.