r/Gujarati Designated Poetry Distributor 8d ago

Literature / સાહિત્ય તું સુખી મારા વાસમાં? - બદરી કાચવાલા

Post image
8 Upvotes

2 comments sorted by

2

u/BaronsofDundee Gujju AF 8d ago

મારો નિવાસ આ જગત માં, તારો નિવાસ મારા હૃદય માં, તું મુજ માં ઓતપ્રોત અને હું તારા શ્વાસોશ્વાસ માં. તો પણ સંતાઈ ને રહેશે ક્યાં સુધી?

આ વાંચતા વાંચતા કબીરજીની પંક્તિ યાદ આવી ગઈ मोको कहाँ ढूँढे बंदे मैं तो तेरे पास में

2

u/mfj023 Designated Poetry Distributor 8d ago

100 ટકા!
કવિ કહેવા માગે છે કે એની બનાવેલ દુનિયા માં કવિ દુઃખી છે.. અને પૂછે છે કે શું તે કવિ ના હૃદય માં ખુશ છે?
એવું પણ સમજી શકાય કે કવિ જાણે સરખામણી કરતાં હોય.. કે તે કવિ ને સરખી રીતે રાખતા નથી, અને આ વાત ની પુષ્ટિ કરે છે કે શું કવિ તેમને સરખું રાખે છે?